Current Affairs Gujarat તમે Share કર્યુ આ ? 63 Created on February 09, 2021 By rahul Current Affairs Quiz Today GPSC & ગૌણ સેવાની તૈયારી કરો છો તો જાણો તમે કેટલા સ્માર્ટ છો જલ્દી .... 1 / 21 જય જવાન જય કિસાન સૂત્ર કોણે આપ્યું ? જવાહરલાલ નહેરુ ગાંધીજી સરદાર પટેલ લાલ બહાદુર શાસ્ત્રી 2 / 21 વિશ્વનું સૌપથમ પ્રથમ ડિજિટલ કોમ્પ્યુટર નું નામ શું છે ? યુનિમેટ સોફિયા યુનિવેટ માનવ 3 / 21 ભારતીય સેના માં પ્રથમ લેફટર્નલ જનરલ મહિલા કોણ હતાં ? કિરણ બેદી અન્ના રાજમ મલ્હોત્રા પુનિતા અરોરા પ્રીતિ પટેલ 4 / 21 ચોથા એગ્લો મૈસુર યુધ્ધ સમયે ગવર્નર જનરલ કોણ હતાં ? લોર્ડ લિટન ગો વોરન હેસ્ટિંગ લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વેલેસ્લિ 5 / 21 ભારતે સૌ પ્રથમ વાર ઓલમ્પિક માં ક્યારે ભાગ લીધો હતો ? 1912 1928 1948 1902 6 / 21 ક્લાઈડ લોઈડ ને ક્યાં ઉપનામ થી ઓળખાય છે ? ફ્યુહરર બ્લેક ગાંધી સુપર કેટ સુપર સ્માર્ટ 7 / 21 નાણાં પંચ ની ભલામણ સંસદ સમક્ક્ષ કોણ રાખે છે ? રાષ્ટ્રપતિ ગૃહ મંત્રી નાણાં મંત્રી PM 8 / 21 માર્શ ગેસ શું છે ? સલ્ફર મિથેન ઑક્સીજન નાઇટ્રોજન 9 / 21 નીચેના માંથી ક્યાં વ્યક્તિને ભારતરત્ન મળ્યો નથી ? વિનોબા ભાવે મોરારજી દેસાઇ સુષ્મા સ્વરાજ મદાહર ટેરેસા 10 / 21 બોમ્બે એસોશિયેશન ની સ્થાપના ક્યારે થઈ ? 1911 1850 1952 1852 11 / 21 બરડો ડુંગર ક્યાં જીલ્લામાં આવ્યો છે ? સુરત જૂનાગઢ જામનગર પોરબંદર 12 / 21 વડોદરા ને સંસ્કારીનગરી કહેનાર રાજવીનું નામ જણાવો ? પ્રતાપસિંહ ગાયકવાડ ફતેહસિંહ ગાયકવાડ રણજિતસિંહ ગાયકવાડ સયાજીરાવ ગાયકવાડ 13 / 21 સૌથી મોટી ઉમરે નોબલ પુરસ્કાર જીતવાવાળી વ્યક્તિ કોણ છે હાલમાં 2021 માં ? Lloyd Shapley Arthur Ashkin John B. Goodenough Leonid Hurwicz 14 / 21 ન ખત્મ હોને વાલી કહાની કોની આત્મકથા છે ? વી પી સિંહ રાજીવ ગાંધી ઇન્દિરા ગાંધી ગાંધીજી 15 / 21 સૂર્ય માં નીચેના માંથી શું વધુ હોય છે ? હાઈડ્રોજન કાર્બન ડાયક્સાઈડ ક્રિપ્ટોન રેડોન 16 / 21 તાપી જિલ્લાનું વડુ મંથક કયા આવેલું છે ? સુરત કચ્છ ભાવનગર વ્યારા 17 / 21 મજલિસ કયા દેશની સંસદ નું નામ છે ? સોમાલિયા માલદીવ સિરયા અમેરિકા 18 / 21 ભારતીય બંધારણ ના ક્યાં અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિને સંસદને સંબોધિત કરવાનો અધિકાર છે ? 86 144 92 95 19 / 21 ભારત માં સૌથી વધુ મસાલા ઓનું ઉત્પાદન કયું રાજય કરે છે ? રાજસ્થાન ગુજરાત બિહાર કેરળ 20 / 21 વિશ્વની સૌથી મોટી ગોલ્ડ રિફાઇનરી ક્યાં દેશમાં આવેલી છે ? દક્ષિણ આફ્રિકા ઈરાન પાકિસ્તાન માં બેંગલોર 21 / 21 જ્યોતીશ શાસ્ત્ર મુજબ ચોઘડિયા કેટલા છે ? બે નવ આગિયાર સાત Your score isThe average score is 54% LinkedIn Facebook VKontakte 0% Restart quiz