Live Quiz તમે Share કર્યુ આ ? 63 Created on February 09, 2021 By rahul Current Affairs Quiz Today GPSC & ગૌણ સેવાની તૈયારી કરો છો તો જાણો તમે કેટલા સ્માર્ટ છો જલ્દી .... 1 / 21 જય જવાન જય કિસાન સૂત્ર કોણે આપ્યું ? ગાંધીજી લાલ બહાદુર શાસ્ત્રી સરદાર પટેલ જવાહરલાલ નહેરુ 2 / 21 ભારત માં સૌથી વધુ મસાલા ઓનું ઉત્પાદન કયું રાજય કરે છે ? ગુજરાત બિહાર રાજસ્થાન કેરળ 3 / 21 નાણાં પંચ ની ભલામણ સંસદ સમક્ક્ષ કોણ રાખે છે ? રાષ્ટ્રપતિ ગૃહ મંત્રી PM નાણાં મંત્રી 4 / 21 ભારતે સૌ પ્રથમ વાર ઓલમ્પિક માં ક્યારે ભાગ લીધો હતો ? 1912 1902 1948 1928 5 / 21 વિશ્વનું સૌપથમ પ્રથમ ડિજિટલ કોમ્પ્યુટર નું નામ શું છે ? યુનિમેટ સોફિયા માનવ યુનિવેટ 6 / 21 સૂર્ય માં નીચેના માંથી શું વધુ હોય છે ? કાર્બન ડાયક્સાઈડ રેડોન ક્રિપ્ટોન હાઈડ્રોજન 7 / 21 સૌથી મોટી ઉમરે નોબલ પુરસ્કાર જીતવાવાળી વ્યક્તિ કોણ છે હાલમાં 2021 માં ? Arthur Ashkin John B. Goodenough Lloyd Shapley Leonid Hurwicz 8 / 21 વિશ્વની સૌથી મોટી ગોલ્ડ રિફાઇનરી ક્યાં દેશમાં આવેલી છે ? બેંગલોર દક્ષિણ આફ્રિકા પાકિસ્તાન માં ઈરાન 9 / 21 વડોદરા ને સંસ્કારીનગરી કહેનાર રાજવીનું નામ જણાવો ? પ્રતાપસિંહ ગાયકવાડ સયાજીરાવ ગાયકવાડ રણજિતસિંહ ગાયકવાડ ફતેહસિંહ ગાયકવાડ 10 / 21 જ્યોતીશ શાસ્ત્ર મુજબ ચોઘડિયા કેટલા છે ? આગિયાર નવ બે સાત 11 / 21 ચોથા એગ્લો મૈસુર યુધ્ધ સમયે ગવર્નર જનરલ કોણ હતાં ? લોર્ડ લિટન ગો લોર્ડ વેલેસ્લિ લોર્ડ કોર્નવોલિસ વોરન હેસ્ટિંગ 12 / 21 ક્લાઈડ લોઈડ ને ક્યાં ઉપનામ થી ઓળખાય છે ? બ્લેક ગાંધી સુપર સ્માર્ટ ફ્યુહરર સુપર કેટ 13 / 21 મજલિસ કયા દેશની સંસદ નું નામ છે ? માલદીવ સિરયા સોમાલિયા અમેરિકા 14 / 21 તાપી જિલ્લાનું વડુ મંથક કયા આવેલું છે ? વ્યારા કચ્છ ભાવનગર સુરત 15 / 21 માર્શ ગેસ શું છે ? ઑક્સીજન મિથેન નાઇટ્રોજન સલ્ફર 16 / 21 ભારતીય સેના માં પ્રથમ લેફટર્નલ જનરલ મહિલા કોણ હતાં ? પ્રીતિ પટેલ અન્ના રાજમ મલ્હોત્રા પુનિતા અરોરા કિરણ બેદી 17 / 21 ન ખત્મ હોને વાલી કહાની કોની આત્મકથા છે ? ગાંધીજી ઇન્દિરા ગાંધી વી પી સિંહ રાજીવ ગાંધી 18 / 21 ભારતીય બંધારણ ના ક્યાં અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિને સંસદને સંબોધિત કરવાનો અધિકાર છે ? 144 95 92 86 19 / 21 નીચેના માંથી ક્યાં વ્યક્તિને ભારતરત્ન મળ્યો નથી ? સુષ્મા સ્વરાજ મોરારજી દેસાઇ મદાહર ટેરેસા વિનોબા ભાવે 20 / 21 બરડો ડુંગર ક્યાં જીલ્લામાં આવ્યો છે ? જૂનાગઢ જામનગર પોરબંદર સુરત 21 / 21 બોમ્બે એસોશિયેશન ની સ્થાપના ક્યારે થઈ ? 1911 1852 1850 1952 Your score isThe average score is 54% LinkedIn Facebook VKontakte 0% Restart quiz