Live Quiz

તમે Share કર્યુ આ ?
61
Created on By rahul

Current Affairs Quiz Today

GPSC & ગૌણ સેવાની તૈયારી કરો છો તો જાણો તમે કેટલા સ્માર્ટ છો જલ્દી ....

1 / 21

ભારતે સૌ પ્રથમ વાર ઓલમ્પિક માં ક્યારે ભાગ લીધો હતો  ?

2 / 21

ન ખત્મ હોને વાલી કહાની કોની આત્મકથા છે  ?

3 / 21

વિશ્વનું સૌપથમ પ્રથમ ડિજિટલ કોમ્પ્યુટર નું નામ શું છે  ?

4 / 21

માર્શ ગેસ શું છે  ?

5 / 21

જ્યોતીશ શાસ્ત્ર મુજબ ચોઘડિયા કેટલા છે  ?

6 / 21

વિશ્વની સૌથી મોટી ગોલ્ડ રિફાઇનરી ક્યાં દેશમાં આવેલી છે ?

7 / 21

ભારત માં સૌથી વધુ મસાલા ઓનું ઉત્પાદન કયું રાજય કરે છે  ?

8 / 21

ચોથા એગ્લો મૈસુર યુધ્ધ સમયે ગવર્નર જનરલ કોણ હતાં  ?

9 / 21

સૂર્ય માં નીચેના માંથી શું વધુ હોય છે  ?

10 / 21

ભારતીય સેના માં પ્રથમ લેફટર્નલ જનરલ મહિલા કોણ હતાં  ?

11 / 21

ક્લાઈડ લોઈડ ને ક્યાં ઉપનામ થી ઓળખાય છે  ?

12 / 21

તાપી જિલ્લાનું વડુ મંથક કયા આવેલું છે  ?

13 / 21

બરડો ડુંગર ક્યાં જીલ્લામાં આવ્યો છે  ?

14 / 21

જય જવાન જય કિસાન સૂત્ર કોણે આપ્યું  ?

15 / 21

બોમ્બે એસોશિયેશન ની સ્થાપના ક્યારે થઈ  ?

16 / 21

ભારતીય બંધારણ ના ક્યાં અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિને સંસદને  સંબોધિત કરવાનો અધિકાર છે  ? 

17 / 21

નીચેના માંથી ક્યાં વ્યક્તિને ભારતરત્ન મળ્યો નથી  ?

18 / 21

સૌથી મોટી ઉમરે નોબલ પુરસ્કાર જીતવાવાળી વ્યક્તિ કોણ છે  હાલમાં 2021 માં ?

19 / 21

મજલિસ કયા દેશની સંસદ નું નામ છે  ?

20 / 21

નાણાં પંચ ની ભલામણ સંસદ સમક્ક્ષ કોણ રાખે છે  ?

21 / 21

વડોદરા ને સંસ્કારીનગરી કહેનાર રાજવીનું નામ જણાવો  ?

Your score is

The average score is 54%

0%

error: Content is protected !!

Featuring Advanced Search Functions plugin by YD