Live Quiz તમે Share કર્યુ આ ? 63 Created on February 09, 2021 By rahul Current Affairs Quiz Today GPSC & ગૌણ સેવાની તૈયારી કરો છો તો જાણો તમે કેટલા સ્માર્ટ છો જલ્દી .... 1 / 21 ભારતે સૌ પ્રથમ વાર ઓલમ્પિક માં ક્યારે ભાગ લીધો હતો ? 1928 1948 1912 1902 2 / 21 સૌથી મોટી ઉમરે નોબલ પુરસ્કાર જીતવાવાળી વ્યક્તિ કોણ છે હાલમાં 2021 માં ? John B. Goodenough Lloyd Shapley Arthur Ashkin Leonid Hurwicz 3 / 21 ભારતીય બંધારણ ના ક્યાં અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિને સંસદને સંબોધિત કરવાનો અધિકાર છે ? 86 92 144 95 4 / 21 મજલિસ કયા દેશની સંસદ નું નામ છે ? સોમાલિયા માલદીવ અમેરિકા સિરયા 5 / 21 ક્લાઈડ લોઈડ ને ક્યાં ઉપનામ થી ઓળખાય છે ? ફ્યુહરર સુપર કેટ બ્લેક ગાંધી સુપર સ્માર્ટ 6 / 21 વિશ્વની સૌથી મોટી ગોલ્ડ રિફાઇનરી ક્યાં દેશમાં આવેલી છે ? પાકિસ્તાન માં બેંગલોર ઈરાન દક્ષિણ આફ્રિકા 7 / 21 જ્યોતીશ શાસ્ત્ર મુજબ ચોઘડિયા કેટલા છે ? બે આગિયાર નવ સાત 8 / 21 બોમ્બે એસોશિયેશન ની સ્થાપના ક્યારે થઈ ? 1952 1911 1852 1850 9 / 21 વિશ્વનું સૌપથમ પ્રથમ ડિજિટલ કોમ્પ્યુટર નું નામ શું છે ? યુનિવેટ માનવ યુનિમેટ સોફિયા 10 / 21 જય જવાન જય કિસાન સૂત્ર કોણે આપ્યું ? લાલ બહાદુર શાસ્ત્રી સરદાર પટેલ જવાહરલાલ નહેરુ ગાંધીજી 11 / 21 નીચેના માંથી ક્યાં વ્યક્તિને ભારતરત્ન મળ્યો નથી ? મોરારજી દેસાઇ મદાહર ટેરેસા વિનોબા ભાવે સુષ્મા સ્વરાજ 12 / 21 ભારત માં સૌથી વધુ મસાલા ઓનું ઉત્પાદન કયું રાજય કરે છે ? રાજસ્થાન કેરળ ગુજરાત બિહાર 13 / 21 તાપી જિલ્લાનું વડુ મંથક કયા આવેલું છે ? કચ્છ ભાવનગર સુરત વ્યારા 14 / 21 નાણાં પંચ ની ભલામણ સંસદ સમક્ક્ષ કોણ રાખે છે ? ગૃહ મંત્રી રાષ્ટ્રપતિ PM નાણાં મંત્રી 15 / 21 સૂર્ય માં નીચેના માંથી શું વધુ હોય છે ? કાર્બન ડાયક્સાઈડ હાઈડ્રોજન રેડોન ક્રિપ્ટોન 16 / 21 ન ખત્મ હોને વાલી કહાની કોની આત્મકથા છે ? રાજીવ ગાંધી વી પી સિંહ ઇન્દિરા ગાંધી ગાંધીજી 17 / 21 બરડો ડુંગર ક્યાં જીલ્લામાં આવ્યો છે ? જૂનાગઢ પોરબંદર જામનગર સુરત 18 / 21 ચોથા એગ્લો મૈસુર યુધ્ધ સમયે ગવર્નર જનરલ કોણ હતાં ? વોરન હેસ્ટિંગ લોર્ડ વેલેસ્લિ લોર્ડ કોર્નવોલિસ લોર્ડ લિટન ગો 19 / 21 વડોદરા ને સંસ્કારીનગરી કહેનાર રાજવીનું નામ જણાવો ? પ્રતાપસિંહ ગાયકવાડ રણજિતસિંહ ગાયકવાડ સયાજીરાવ ગાયકવાડ ફતેહસિંહ ગાયકવાડ 20 / 21 માર્શ ગેસ શું છે ? ઑક્સીજન મિથેન નાઇટ્રોજન સલ્ફર 21 / 21 ભારતીય સેના માં પ્રથમ લેફટર્નલ જનરલ મહિલા કોણ હતાં ? કિરણ બેદી પુનિતા અરોરા અન્ના રાજમ મલ્હોત્રા પ્રીતિ પટેલ Your score isThe average score is 54% LinkedIn Facebook VKontakte 0% Restart quiz